top of page
Mountains

Conversions

Year

0 Georgian Year = 526 વીર નિર્વાણ સંવત = 57 વિક્રમ સંવત

Example:-

2020 Georgian Year = 2546 વી.નિ. સંવત = 2077 વિ. સંવત

 

  

Distance

6 જવ મધ્ય = 1 અંગુલ 
6 અંગુલ = 1 પદ 
12 અંગુલ = 1 વેંત 
2 વેંત  = 1 હાથ 
2 હાથ  = 1 કુક્ષી 
4 હાથ  = 1 ધનુષ્ય 
2000 ધનુષ્ય  = 1 ગાઉ 
4 ગાઉ = 1 યોજન 
1 યોજન = 14 km  (approx.)  

Time

અસંખ્યાત સમય = 1 આવલિકા 
સંખ્યાત  આવલિકા = 1 ઉચ્છ્વાસ / 1 નિશ્વાસ 
1 ઉચ્છ્વાસ + 1 નિશ્વાસ = 1 પ્રાણ 
7 પ્રાણ =1 સ્તોક 
7 સ્તોક = 1 લવ 
77 લવ = 1 મુહૂર્ત = 48 minutes 
30 મુહૂર્ત = 1 અહોરાત્રિ = 24 hours 
15 અહોરાત્રિ = 1 પક્ષ 
2 પક્ષ = 1 માસ 
2 માસ = 1 ઋતુ 
3 ઋતુ = 1 અયન 
2 અયન = 1 વર્ષ 
84 લાખ વર્ષ = 1 પૂર્વાંગ 
84 લાખ પૂર્વાંગ  = 1 પૂર્વ

Distance
Year
bottom of page